હાલો મિત્રો આજે હું તમને વાત કરીશ પર્સનલ માટે જે અમે અનુભવેલી છે અને ખાસ તમારા માટે
મિત્રો પર્સનલ લોન એટલે તમે કોઈપણ ડોક્યુમેન્ટ આપ્યા વગર લીધેલી લોનને પર્સનલ લોન તરીકે ઓળખે છે અને બિઝનેસ લોન એટલે કે તમારા ધંધા માટે લેવાની લોન ને બિઝનેસ નો તરીકે ઓળખે છે.
આજકાલ ધંધો કરતા હોય કે નોકરી કરતા હોય કે કંઈ ન કરતા હોય બધા લોકો પર્સનલ એવું માને છે કે પર્સનલ લોનમાં આપણે કોઈપણ પ્રકારના આવકના પુરાવા એટલે કે ઇન્કમ ડોક્યુમેન્ટ આપ્યા વગર લોન આપે એને પર્સનલ તરીકે ઓળખાય સાચી વાત છે.
Notice: મિત્રો ખાસ સુચના કે તમે કોઈપણ પ્રકારની લોન પર્સનલ લોન કે ઓનલાઈન લોન અરજી કરો છો એ બધી ફ્રીમાં હોય છે લોન થયા પહેલા કોઈ પણ પ્રકારનો ચાર્જ ભરવાનો આવતો નથી અને જો કોઈ માંગે તો આપવો નહીં.
પણ પર્સનલ લોનમાં પણ અમુક શરતો કે નિયમો હોય છે જે તમારે પાલન કરવાના હોય છે તો તમને લોન આપે છે એ પણ પાનકાર્ડ આધારકાર્ડ ઉપર પણ તમને લોન મળી શકે છે 7 લાખ સુધીની.
તમે કોઈપણ લોન ની અરજી કહેતા પહેલા અમુક વિગતો છે જે તમારે જાણકારી હોવી જોઈએ જેમ કે.
- તમારો ક્રેડિટ સ્કોર કેટલો છે?
- જો તમારી લોન ચાલતી હોય તો એ લોન બધી જ રેગ્યુલર હપ્તા કે રેગ્યુલર ભરેલી હોવી જોઈએ.
- બહુ બધી જગ્યાએ જો ઇન્કવાયરી કરેલી હોય મતલબ કે અરજી કરેલી હોય તો પણ તમારા લોન રિજેક્ટ થઈ શકે છે
- અને છેલ્લા ત્રણ કે ચાર મહિનાની અંદર તમે કોઈપણ લોન લીધેલી હોય નાની કે મોટી તો પણ તમારી લોન ની ઓફર આવવાની શક્યતા ઓછી હોય છે.
હવે વાત કરીએ કે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ લોન અરજી કરતા પહેલા
તમારું રેસીડેન્સ એડ્રેસ મતલબ કે તમે જ્યાં રહેતા હોય તેમાં આધાર કાર્ડ નું એડ્રેસ અહીંનું મતલબ કે તમે જે જગ્યાએ સિટીમાં રહેતા હોય તેનું એડ્રેસ હોવું જોઈએ ઘણી વખત એવું થતું હોય કે રહેતા હોય સુરતમાં અને એડ્રેસ પર ગામડાનું હોય તો તમારી નોટ રિજેક્ટ થઈ શકે છે
જો નોકરી કરતા હોય અને પગાર સ્લીપ ન આવતી હોય અથવા ઇન્કમટેક્સ રિટર્ન ના ભરેલા હોય ને તો પણ તમને લોન મળી શકે છે એ તમારા બેંકમાં જે પગાર આવે છે એના આધારે.
પગાર રોકડો આવતો હોય ને તો એને પર્સનલ પાનકાર્ડ આધારકાર્ડ પર આપતી કંપનીમાં જ કરી શકીએ છીએ.
પાનકાર્ડ આધારકાર્ડ પર આપતી કંપની કઈ કઈ છે એની વિગતો નીચે મુજબ છે.
અને જો તમારો પગાર બેંકમાં આવતો હોય બાય ટ્રાન્સફરથી તો તમે બીજી પણ કંપની છે તેમાં અરજી કરી શકો છો એ નીચે મુજબ છે
જો મિત્રો તમે બિઝનેસ કરતા હોય ને તો પણ તમે લોન લઈ શકો છો પર્સનલ લોન કેમ બિઝનેસ લોન.
ઘણી વખત સવાલ હોય કે મારી પાસે ઇન્કમટેક્સ રિટર્ન નથી અથવા ઘર કે દુકાન ભાડાનું છે તો પણ તમે લોન લઈ શકો હા બિલકુલ લઈ શકો છો.
ખાસ કરીને વાત કરું તો ધંધાવાળા માટે બે ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે પહેલું છે જીએસટી અથવા ધંધા નું કોઈપણ એક વર્ષ જૂનું પ્રૂફ
અને તમારું બેન્કનું સ્ટેટમેન્ટ એક વર્ષનું જેમાં લેવડદેવડ સારી હોવી જોઈએ
બિઝનેસ લોન આપતી કંપની
ઘણી વખત તમારો સીબીલ સ્કૂલ ના હોય મતલબ કે પહેલીવાર જો લોન લેતા જતો હશે ને તો તમને લોન નહીં આપે તો તમારે એના માટે શિબિર બનાવો જરૂરી છે તો ક્રેડિટ સ્કોર કેવી રીતે બનાવવો.
ક્રેડિટ સ્કોર બનાવવા માટે તમે ક્રેડિટ કાર્ડ લઈને કરી શકો છો પણ તમને ક્રેડીટ કાર્ડ આસાનીથી નહીં મળે તો એના માટે તમારે એક વેબસાઈટ એપ્લિકેશન છે જે એપ્લિકેશન પર તમે ₹5,000 ની ફિક્સ ડિપોઝિટ રાખીને તમે 5,000 નું ક્રેડિટ કાર્ડ લઈ શકો છો.
જે ક્રેડિટ કાર્ડનો તમે દર મહિને રેગ્યુલર યુઝ કરશો તો એના આધારે તમારો ક્રેડિટ કોર્ડ જનરેટ થશે અને પાંચ મહિના કે સાત મહિના પછી તમને રેગ્યુલર લોન મળી શકશે.
જો તમારી પાસે કોઈ કંપનીનું ક્રેડિટ કાર્ડ હોય અને બીજી વખત કંપનીનું ક્રેડિટ કાર્ડ અરજી કરવી હોય તો અહીં ક્લિક કરીને તમે અરજી કરી શકો છો.
મિત્રો આવી જ અવનવી માહિતી માટે અમારી ચેનલને ફોલો કરો અથવા અમારી youtube ચેનલ instagram પેજ ને ફોલો કરો.
અમારી ઓફિસ નો એડ્રેસ અહીં ક્લિક કરો.